ભારે વરસાદ બાદ છોટાઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપૂર, જુઓ VIDEO

|

Aug 08, 2019 | 6:06 AM

છોટાઉદેપુર જિલ્લામાં અવિરત વરસાદથી અનેક નદી નાળા છલકાયા છે. ત્યારે બોડેલી તાલુકામાંથી પસાર થતી હેરણ નદી ગાંડીતૂર બની છે. નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા કોસિન્દ્રા ગામમા નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે 50થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પૂરના કારણે આસપાસના વિસ્તારોમાં પણ નદીના પાણી ભરાયા છે. આ પણ વાંચો: લેહને […]

ભારે વરસાદ બાદ છોટાઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપૂર, જુઓ VIDEO

Follow us on

છોટાઉદેપુર જિલ્લામાં અવિરત વરસાદથી અનેક નદી નાળા છલકાયા છે. ત્યારે બોડેલી તાલુકામાંથી પસાર થતી હેરણ નદી ગાંડીતૂર બની છે. નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા કોસિન્દ્રા ગામમા નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે 50થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પૂરના કારણે આસપાસના વિસ્તારોમાં પણ નદીના પાણી ભરાયા છે.

આ પણ વાંચો: લેહને મળી અસલી આઝાદી, શું કહે છે લેહના રહેવાસીએ? જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article