રાજ્યમાં થોડા સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ટુ વ્હીલર વાહનો પર હેલ્મેટ પહેરવાનો કાયદો મરજિયાત કરવામાં આવ્યો હતો. હેલ્મેટ પહેરવાનો કાયદો માત્ર નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં જ મરજિયાત હતો. હાઈ-વે પર આ કાયદો પહેલાની જેમ જ લાગુ હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હેલ્મેટના કાયદાના પત્ર મુદ્દે નિવેદન આપતાં કહ્યું કે હેલ્મેટનો કાયદો કેટલાક સમય માટે જ મરજિયાત કરવામાં આવ્યો છે. હેલ્મેટનો કાયદો સરકારે દુર કર્યો નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: નિર્ભયા કેસ: આરોપીઓને 1 મહિનાનો મળ્યો સમય, 24 જાન્યુઆરીએ થશે સુનાવણી