મેઘરાજાની તોફાની બેટિંગ, ખંભાળિયામાં આભ ફાટ્યુ, એક જ દિવસમાં 18 ઈંચ વરસાદ

|

Sep 25, 2020 | 6:41 PM

ખંભાળિયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. એક જ દિવસમાં 18 ઈંચ જેટલો વરસાદ ખંભાળિયામાં ખાબક્યો છે. જો કે હાલમાં આ વિસ્તારમાં વરસાદ બંધ થયો છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને NDRFની એક ટીમ પણ ખંભાળિયા પહોંચી છે. Web Stories View more Nita Ambani luxury car : સીટ […]

મેઘરાજાની તોફાની બેટિંગ, ખંભાળિયામાં આભ ફાટ્યુ, એક જ દિવસમાં 18 ઈંચ વરસાદ

Follow us on

ખંભાળિયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. એક જ દિવસમાં 18 ઈંચ જેટલો વરસાદ ખંભાળિયામાં ખાબક્યો છે. જો કે હાલમાં આ વિસ્તારમાં વરસાદ બંધ થયો છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને NDRFની એક ટીમ પણ ખંભાળિયા પહોંચી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:57 am, Mon, 6 July 20

Next Article