VIDEO: નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, પૂર્ણાં અને અંબિકા નદીઓના જળસ્તરમાં ઘટાડો

|

Aug 18, 2020 | 2:15 AM

નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણાં અને અંબિકા નદીઓના જળસ્તરમાં ઘટાડો થયો છે. પૂર્ણાં નદી હજુ પણ ભયજનક સપાટી નજીક વહી રહીં છે નદીની ભયજનક સપાટી 23 ફૂટ પર છે. અંબિકા નદી 24 ફૂટ પર છે જેની ભયજનક સપાટી 28 ફૂટ છે. સપાટી ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. નવસારી શહેરમાં 200થી વધુ […]

VIDEO: નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, પૂર્ણાં અને અંબિકા નદીઓના જળસ્તરમાં ઘટાડો

Follow us on

નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણાં અને અંબિકા નદીઓના જળસ્તરમાં ઘટાડો થયો છે. પૂર્ણાં નદી હજુ પણ ભયજનક સપાટી નજીક વહી રહીં છે નદીની ભયજનક સપાટી 23 ફૂટ પર છે. અંબિકા નદી 24 ફૂટ પર છે જેની ભયજનક સપાટી 28 ફૂટ છે. સપાટી ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. નવસારી શહેરમાં 200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. ગણદેવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article