શાકભાજીના ભાવોમાં ભડકો! ભાવોમાં 30 થી 40 ટકાનો વધારો, જુઓ VIDEO

|

Aug 17, 2019 | 8:08 AM

ગુજરાતમાં જ્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે શાકભાજીના ભાવોમાં ભડકો થયો છે. શાકભાજીના ભાવોમાં 30 થી 40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના પગલે શાકભાજીની આવક ઘટી છે અને શાકભાજીની આવકમાં 40% નો ઘટાડો થયો છે. લોકલ બજારમાથી આવતા શાકભાજીની આવકમાં તો ઘટાડો થયો જ છે સાથે પરપ્રાંતથી આવતા શાકભાજીની આવકમાં પણ […]

શાકભાજીના ભાવોમાં ભડકો! ભાવોમાં 30 થી 40 ટકાનો વધારો, જુઓ VIDEO

Follow us on

ગુજરાતમાં જ્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે શાકભાજીના ભાવોમાં ભડકો થયો છે. શાકભાજીના ભાવોમાં 30 થી 40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના પગલે શાકભાજીની આવક ઘટી છે અને શાકભાજીની આવકમાં 40% નો ઘટાડો થયો છે. લોકલ બજારમાથી આવતા શાકભાજીની આવકમાં તો ઘટાડો થયો જ છે સાથે પરપ્રાંતથી આવતા શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે. ઉત્પાદન ઘટતા શાકભાજીની આવકમાં પણ થયો ઘટાડો થયો છે અને ભાવમાં વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં વરસાદી માહોલ યથાવત, 32 જિલ્લાના 204 તાલુકામાં વરસાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article