VIDEO: ઉત્તરાયણ પહેલા વડોદરામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, ઊંધીયું, ચિક્કી વેચતી દુકાનોમાં તપાસ હાથ ધરાઈ

|

Jan 13, 2020 | 9:11 AM

ઉત્તરાયણના તહેવારને લઈ વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. વડોદરાના માંજલપુર, ઓપી રોડ, ચોખંડી, વાઘોડિયા રોડ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે ઉંધીયું, જલેબી, ચિક્કીના વિક્રેતાઓ પર તપાસ હાથ ધરી. આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણય,હવે VIP સુરક્ષામાં નહી જોવા મળે બ્લેક કેટ કમાન્ડો, સરકારે હટાવ્યું NSG કવચ Web Stories View more Nita Ambani luxury […]

VIDEO: ઉત્તરાયણ પહેલા વડોદરામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, ઊંધીયું, ચિક્કી વેચતી દુકાનોમાં તપાસ હાથ ધરાઈ

Follow us on

ઉત્તરાયણના તહેવારને લઈ વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. વડોદરાના માંજલપુર, ઓપી રોડ, ચોખંડી, વાઘોડિયા રોડ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે ઉંધીયું, જલેબી, ચિક્કીના વિક્રેતાઓ પર તપાસ હાથ ધરી.

આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણય,હવે VIP સુરક્ષામાં નહી જોવા મળે બ્લેક કેટ કમાન્ડો, સરકારે હટાવ્યું NSG કવચ

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આરોગ્ય વિભાગે ઉંધીયું, જલેબી, ચિક્કીના કેટલાક નમૂના લઈને પૃથ્થકરણ અર્થે મોકલી આપ્યા. આ નમૂના અખાદ્ય હશે તો નોટિસ આપીને દંડ પણ વસુલવામાં આવશે. આરોગ્ય વિભાગની કાર્યવાહીને લઈ ઉંધીયું, જલેબી, ચિક્કી વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

Published On - 8:11 am, Mon, 13 January 20

Next Article