પેટાચૂંટણીની 8 બેઠકો પર 81 ઉમેદવારોની કિસ્મત દાવ પર, 18.75 લાખ મતદારો કરશે મતદાન

|

Nov 02, 2020 | 8:21 PM

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીને લઇ તમામ તૈયારીઓ થઇ ચૂકી છે. આ 8 બેઠકો પર 3 નવેમ્બરે કુલ 18.75 લાખ મતદારો મતદાન કરશે. પેટાચૂંટણીની 8 બેઠકો પર 81 ઉમેદવારોની કિસ્મત દાવ પર લાગેલી છે. તમામ 8 બેઠક પરના 1807 મતદાન મથકો પર કુલ 3024 મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. કોવિડ-19ની પરિસ્થિતીને ધ્યાને રાખીને કોરોનાની ગાઇડલાઇન્સ […]

પેટાચૂંટણીની 8 બેઠકો પર 81 ઉમેદવારોની કિસ્મત દાવ પર, 18.75 લાખ મતદારો કરશે મતદાન

Follow us on

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીને લઇ તમામ તૈયારીઓ થઇ ચૂકી છે. આ 8 બેઠકો પર 3 નવેમ્બરે કુલ 18.75 લાખ મતદારો મતદાન કરશે. પેટાચૂંટણીની 8 બેઠકો પર 81 ઉમેદવારોની કિસ્મત દાવ પર લાગેલી છે. તમામ 8 બેઠક પરના 1807 મતદાન મથકો પર કુલ 3024 મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. કોવિડ-19ની પરિસ્થિતીને ધ્યાને રાખીને કોરોનાની ગાઇડલાઇન્સ અનુરુપ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 3 નવેમ્બરે સવારે 7:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી મતદાન પ્રકિયા ચાલશે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 8:20 pm, Mon, 2 November 20

Next Article