સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના પ્રોફેસરોની રજૂઆત બાદ GUએ BScમાં ઓફલાઈન પ્રવેશનો રાઉન્ડ રદ કર્યો

|

Dec 29, 2020 | 12:00 AM

ગુજરાત યુનિવર્સિટીએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના પ્રોફેસરોની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે.

સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના પ્રોફેસરોની રજૂઆત બાદ GUએ BScમાં ઓફલાઈન પ્રવેશનો રાઉન્ડ રદ કર્યો
Gujarat University (File Image)

Follow us on

ગુજરાત યુનિવર્સિટીએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના પ્રોફેસરોની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે. BScમાં ઓફલાઈન પ્રવેશનો રાઉન્ડ રદ કર્યો છે. ઓફલાઈન રાઉન્ડને બદલે યુનિવર્સિટી રીશફલિંગ રાઉન્ડ યોજશે. આ રાઉન્ડમાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. 29 અને 30 ડિસેમ્બર બે દિવસ વિદ્યાર્થીઓ ઓનલાઈન કોન્સેન્ટ આપી શકશે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

આ પણ વાંચો: જાણીતી કાર ડિઝાઈનર કંપની DCના માલિકની છેતરપિંડી મામલે મુંબઈ પોલીસે કરી ધરપકડ

 

Next Article