ગુજરાત પોલીસ દ્વારા આજથી વિશેષ હેલ્મેટ ડ્રાઇવ, આજથી 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ

|

Sep 09, 2020 | 3:01 AM

આજથી ગુજરાત પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવ શરૂ થઇ છે. જેને લઇને હેલ્મેટ પહેરવાનો ભંગ કરવાના નિયમના સૌથી વધુ કેસ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. આ ડ્રાઇવ આજથી 20મી સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં હેલ્મેટ ન પહેરનારા લોકોને દંડ કરવામાં આવશે. લાયસન્સ, વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ […]

ગુજરાત પોલીસ દ્વારા આજથી વિશેષ હેલ્મેટ ડ્રાઇવ, આજથી 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઈવ કરવા આદેશ

Follow us on

આજથી ગુજરાત પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવ શરૂ થઇ છે. જેને લઇને હેલ્મેટ પહેરવાનો ભંગ કરવાના નિયમના સૌથી વધુ કેસ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. આ ડ્રાઇવ આજથી 20મી સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં હેલ્મેટ ન પહેરનારા લોકોને દંડ કરવામાં આવશે. લાયસન્સ, વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે. તેમજ અડચણરૂપ પાર્કિંગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો મેમો ફાડવામાં આવશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article