VIDEO: ટ્રાફિક વ્હિકલ એક્ટનો નવો નિયમ આગામી 16 સપ્ટેમ્બરથી લાગુ થશે, પોલીસ કર્મીઓને જરૂરી માર્ગદર્શન અપાયું

|

Sep 14, 2019 | 5:14 PM

ટ્રાફિક વ્હિકલ એક્ટનો નવો નિયમ આગામી 16 સપ્ટેમ્બરથી લાગુ થવા જઈ રહ્યો છે. જોકે તે પહેલા ટ્રાફિક પોલીસ કર્મીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પોલીસ હેડક્વાર્ટસ ખાતે રોડ કોલ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરીજનો પાસે દંડ વસૂલતા પહેલા પોતે આ નિયમોનું પાલન ચુસ્તપણે કરે અને જે બાદ શહેરીજનો પાસેથી દંડ વસૂલે તે વાત પર […]

VIDEO: ટ્રાફિક વ્હિકલ એક્ટનો નવો નિયમ આગામી 16 સપ્ટેમ્બરથી લાગુ થશે, પોલીસ કર્મીઓને જરૂરી માર્ગદર્શન અપાયું

Follow us on

ટ્રાફિક વ્હિકલ એક્ટનો નવો નિયમ આગામી 16 સપ્ટેમ્બરથી લાગુ થવા જઈ રહ્યો છે. જોકે તે પહેલા ટ્રાફિક પોલીસ કર્મીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પોલીસ હેડક્વાર્ટસ ખાતે રોડ કોલ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરીજનો પાસે દંડ વસૂલતા પહેલા પોતે આ નિયમોનું પાલન ચુસ્તપણે કરે અને જે બાદ શહેરીજનો પાસેથી દંડ વસૂલે તે વાત પર ભાર મુકવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં વિધાનસભાની ચૂંટણી NCPના ઉદયન રાજે ભોંસલેએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઉપરાંત નવા નિયમ લાગુ થવાની સાથે જ શહેરમાં ઘર્ષણથી સ્થિતિ વણસે નહીં તે માટે પણ માર્ગદર્શન અપાયું. આ ઉપરાંત, ડીજી લોકર અને એમ.પરિવહન એપ્લિકેશ પોતે ડાઉનલોડ કરશે. જેમાં જરૂરી દસ્તાવેજો એડ કરશે. વાહનચાલકોને તેની સમજ કેવી રીતે આપે તે અંગે પણ જરૂરી સૂચનો કરાયા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article