Gujarat Municipal Election 2021 Result: અમદાવાદમાં દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય

Gujarat Municipal Election 2021 Result: અમદાવાદમાં દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય

| Edited By: | Updated on: Feb 23, 2021 | 2:13 PM

Gujaratમાં 6 મહાનગરપાલિકાના સામે આવેલા પરિણામ મુજબ અમદાવાદ  મહાનગરપાલિકામાં અત્યાર સુધી અનેક વોર્ડમાં  ભાજપની પેનલ  જીતી છે. તેવા સમયે અમદાવાદ શહેરમાં દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલે વિજય મેળવ્યો છે. 

Gujarat Municipal Election 2021 Result: Gujaratમાં 6 મહાનગરપાલિકાના સામે આવેલા પરિણામ મુજબ અમદાવાદ  મહાનગરપાલિકામાં અત્યાર સુધી અનેક વોર્ડમાં  ભાજપની પેનલ  જીતી છે. તેવા સમયે અમદાવાદ શહેરમાં દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલે વિજય મેળવ્યો છે.  અમદાવાદમાં કોંગ્રેસની પેનલે પણ દરિયાપૂર વોર્ડમાં પણ જીત મેળવી છે. જેમાં દરિયાપૂર અને દાણીલીમડા વોર્ડ કોંગ્રેસના ગઢ  માનવામાં આવે છે.

 

 

આ પણ વાંચો: Gujarat Municipal Election 2021 Result: રાજકોટમાં કોર્પોરેશનમાં ભાજપે સત્તા જાળવી રાખી, કહ્યું વિકાસના મુદ્દે લોકોએ મત આપ્યા