AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: ગુજરાતમાં આગામી બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

અગામી બે દિવસ ગુજરાત માં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળના ખાડીમાં ઉદભવેલા વેલ માર્ક લો પ્રેશર અને સાયક્લોનીક સીસ્ટમના પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને માછીમારોએ આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં […]

VIDEO: ગુજરાતમાં આગામી બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
| Updated on: Aug 05, 2020 | 9:27 AM
Share

અગામી બે દિવસ ગુજરાત માં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળના ખાડીમાં ઉદભવેલા વેલ માર્ક લો પ્રેશર અને સાયક્લોનીક સીસ્ટમના પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને માછીમારોએ આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં 8 ઓગસ્ટથી વરસાદનું જોર ઓછું થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે જ્યારે અમદાવાદમાં આજે અને આવતીકાલે હળવાથી સામાન્ય વરસાદ ની આગાહી છે. ગઇકાલે વરસેલા વરસાદે રાજ્યનાં વરસાદની 2 ટકા ઘટ પુરી થઈ હતી. રાજ્યનો અત્યાર સુધી કુલ વરસાદ ૪૫ ટકા નોંધાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">