ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ૪૮ કલાક માટે કોલ્ડવેવની આગાહી, રાજ્યના લોકો કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહે

|

Nov 19, 2020 | 10:33 AM

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ૪૮ કલાકમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. આજથી લઈને જાન્યુઆરી મહિનાના અંત સુધી કાતિલ ઠંડીના લપેટામાં રાજયવાસીઓ આવી શકે છે. નળિયા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પારો પાંચ ડીગ્રીથી લઈને ૧૨ ડીગ્રી સુધી પોહચી શકે છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તે મુજબ હવે રાજ્યવાસીઓએ ઠંડીનો સામનો કરવા […]

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ૪૮ કલાક માટે કોલ્ડવેવની આગાહી, રાજ્યના લોકો કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહે

Follow us on

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ૪૮ કલાકમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. આજથી લઈને જાન્યુઆરી મહિનાના અંત સુધી કાતિલ ઠંડીના લપેટામાં રાજયવાસીઓ આવી શકે છે. નળિયા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પારો પાંચ ડીગ્રીથી લઈને ૧૨ ડીગ્રી સુધી પોહચી શકે છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તે મુજબ હવે રાજ્યવાસીઓએ ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રેહવું પડશે.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article