કોરોના પોઝીટીવ દર્દીઓના વિસ્તાર જાહેર કરવા હાઈકોર્ટની ટકોર

|

Sep 20, 2020 | 9:46 PM

ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓના નામ જાહેર કરવા જોઈએ તેવી માંગણી કરતી હાઈકોર્ટમાં કરાયેલ રીટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. અને ચૂકાદો હાઈકોર્ટે અનામત રાખ્યો છે. આ રીટમાં પક્ષકારો દ્વારા રજૂઆત કરાઈ હતી કે, જો કોરોના પોઝીટીવ દર્દીઓના નામ જાહેર કરાય તો લોકો એ જાણી શકે અને તેમનાથી સામાજીક અંતર જાળવવા ઉપરાંત દર્દીને ક્વોરોન્ટાઈન થવાની ફરજ પડે. […]

કોરોના પોઝીટીવ દર્દીઓના વિસ્તાર જાહેર કરવા હાઈકોર્ટની ટકોર

Follow us on

ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓના નામ જાહેર કરવા જોઈએ તેવી માંગણી કરતી હાઈકોર્ટમાં કરાયેલ રીટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. અને ચૂકાદો હાઈકોર્ટે અનામત રાખ્યો છે. આ રીટમાં પક્ષકારો દ્વારા રજૂઆત કરાઈ હતી કે, જો કોરોના પોઝીટીવ દર્દીઓના નામ જાહેર કરાય તો લોકો એ જાણી શકે અને તેમનાથી સામાજીક અંતર જાળવવા ઉપરાંત દર્દીને ક્વોરોન્ટાઈન થવાની ફરજ પડે. જેથી કરીને કોરોનાનું સંક્રમણ વધે નહી. 11 જુલાઈ સુધી સરકાર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીઓના નામ જાહેર કરતી આવી છે. અને ત્યાર બાદ જ નામ જાહેર કરવાનું બંધ કરાયું છે.

સરકાર પક્ષે રજૂઆત કરાઈ હતી કે કોરોના સંક્રમીત લોકોના નામ જાહેર કરવા અંગે ફરિયાદ કરી રહ્યાં છે. એવા લોકો અણગમો વ્યક્ત કરી રહ્યાં છે. ગુજરાત હાઈકોર્ટે ટેકરો કરતા કહ્યુ કે લોકોની ગુપ્તતાના અધિકારીને મહત્વ આપવું જરૂરી છે. પણ જે વિસ્તારમાં તેઓ રહે છે તે જાહેર કરી શકાય. નામ જાહેર ના કરવા અંગે સરકારે કોઈ ઠરાવ પાસ કર્યો છે. નોટીફિકેશન બહાર પાડ્યુ છે કે કોઈ જાહેરાત કરી છે ખરી

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ પણ વાંચોઃસાસણ ગીરના વન્ય જીવો માટે મહત્વનો ગણાતો કમલેશ્વર ડેમ છલકાયો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

 

Published On - 4:11 am, Fri, 21 August 20

Next Article