રાજ્યમાં વધતાં સાયબર ક્રાઈમને અટકાવવા માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, વાંચો આ અહેવાલ

|

Sep 24, 2020 | 1:13 PM

રાજ્યમાં વધતાં સાયબર ક્રાઈમ અટકાવવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે. રાજ્યના 4 મુખ્ય શહેરોમાં 9 રેન્જ અને CID ક્રાઈમ ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે. બેન્ક ફ્રોડ, ઓનલાઈન છેતરપિંડી, સોશિયલ મીડિયા પર હેરાનગતિના કેસને અટકાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

રાજ્યમાં વધતાં સાયબર ક્રાઈમને અટકાવવા માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, વાંચો આ અહેવાલ

Follow us on

રાજ્યમાં વધતાં સાયબર ક્રાઈમ અટકાવવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે. રાજ્યના 4 મુખ્ય શહેરોમાં 9 રેન્જ અને CID ક્રાઈમ ખાતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે. બેન્ક ફ્રોડ, ઓનલાઈન છેતરપિંડી, સોશિયલ મીડિયા પર હેરાનગતિના કેસને અટકાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય નાગરિક 100 અને 112 નંબર પર ફરિયાદ પણ કરી શકશે અથવા 18001800191 પર અને સ્થાનિક સાયબર પોલીસ સ્ટેશનના ઈમેઈલ પર પણ ફરિયાદ કરી શકશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:21 pm, Sun, 19 July 20

Next Article