CM રૂપાણી: ઓળી જોળી પીપળ પાન Dragon Fruitનું ‘કમલમ્’ નવુ નામ!
ડ્રેગન ફ્રૂટ ( Dragon Fruit ) હવે ગુજરાતમાં 'કમલમ્' ફ્રૂટ તરીકે ઓળખાશે. મિશન બાગાયત પોલિસીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી છે.
ડ્રેગન ફ્રૂટ હવે ગુજરાતમાં ‘કમલમ્’ ફ્રૂટ તરીકે ઓળખાશે. મિશન બાગાયત પોલિસીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. ડ્રેગન શબ્દ શોભતો ના હોવાથી રાજ્ય સરકારે સંસ્કૃત શબ્દ ‘કમલમ્’ નામ રાખ્યુ છે. ત્યારે તેના વિશે વધુ શું કહી રહ્યા મુખ્યપ્રધાન જુઓ વીડિયો.
Published on: Jan 19, 2021 08:20 PM