Happy Birthday Gujarat: સોલંકી યુગના સુવર્ણકાળથી લઈને આધુનિક ગુજરાત મોડેલ સુધી કેટલુ બદલાયુ ગુજરાત?

1 મે, 1960ના રોજ જ્યારે નકશા પર 'ગુજરાત' નામના એક અલગ રાજ્યનો ઉદય થયો, ત્યારે તેની પાછળ વર્ષોનો સંઘર્ષ, લોકજુવાળ અને એક મજબૂત નેતૃત્વ હતું. આ નેતૃત્વ એટલે 'જનતાના ચાચા' તરીકે ઓળખાતા ઈન્દુલાલ યાજ્ઞિક. ભારતની આઝાદી પછીના ઇતિહાસમાં મહાગુજરાત આંદોલન એ ભાષાકીય ધોરણે રાજ્યની પુનઃરચના માટેનું સૌથી પ્રભાવશાળી આંદોલન હતું 

Happy Birthday Gujarat:  સોલંકી યુગના સુવર્ણકાળથી લઈને આધુનિક ગુજરાત મોડેલ સુધી કેટલુ બદલાયુ ગુજરાત?
| Updated on: May 15, 2026 | 4:37 PM

1 મે 1960 એ માત્ર એક તારીખ નથી, પરંતુ કરોડો ગુજરાતીઓની અસ્મિતા, સંઘર્ષ, સાહસ અને વિજયનો દિવસ છે. આ જ દિવસે બૃહદ મુંબઈ રાજ્યમાંથી ભાષાને આધારે ગુજરાત અલગ થયુ હતુ. ભારતની પશ્ચિમ દિશાએ અરબ સાગરના વિશાળ કિનારે આવેલુ આપણુ ગુજરાત આજે વિશ્વફલક પર તેજસ્વી તારાની જેમ ચમકી રહ્યુ છે. ગુજરાતે ગરીબી પણ જોઈ છે અને વિકાસની હરણફાળ પણ જોઈ છે. એ માત્રને માત્ર અહીંના ખમીરવંતી, સાહસિક ગુજરાતીઓના કારણે છે. આજે 1 લી મે એ એ જ ગુજરાત રાજ્યના ભવ્ય ઈતિહાસને, તેની સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો એક નમ્ર પ્રયાસ છે. પાષાણ યુગથી હડપ્પીય સંસ્કૃતિના અવશેષો અહીં સૌથી વિશાળ દરિયાકિનારો પણ છે અને દુનિયાનું સૌથી મોટુ સફેદ રણ પણ છે. અહીં એશિયાઈ સિંહોનો વસવાટ છે, તો દેશનો પહેલો સમુદ્રી રાષ્ટ્રીય ઉદ્યાન પણ અહીં જ છે. એટલુ જ નહીં 4000 વર્ષ જૂની હડ્ડપીય સંસ્કૃતિના અવશેષો, શિલ્પો અને હાથવણાટની ચીજવસ્તુઓ સાથે આ રાજ્ય આજે પણ તેના સમૃદ્ધ વારસા અને સાંસ્કૃતિક પરંપરાના તેના અસલી રંગો સાથે અનોખી...

Published On - 9:21 pm, Fri, 1 May 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us