ગુજરાતમાં કોરોનાના નવા 1274 કેસ, 13 લોકોના મૃત્યુ

|

Feb 13, 2022 | 8:23 PM

ગુજરાતમાં 13 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા 1274 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 13 લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 1274 કેસ, 13 લોકોના મૃત્યુ
Gujarat Corona Update(File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat)  13 ફેબ્રુઆરીના રોજ કોરોનાના(Corona)  નવા 1274 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 13 લોકોના મૃત્યુ થયા છે.ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની(Active Case)  વાત કરીએ તો કુલ 14211 કેસ છે જ્યારે 103 લોકો વેન્ટિલેટર પર છે અને 14108 લોકો સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 405, વડોદરામાં 257, વડોદરા ગ્રામીણમાં 79, સુરત ગ્રામીણમાં 58, ખેડામાં 41, સુરત શહેરમાં 36, રાજકોટ ગ્રામીણમાં 35 , ગાંધીનગર શહેરમાં 28, બનાસકાંઠામાં 27, ગાંધીનગર ગ્રામીણમાં 26, કચ્છમાં 21, રાજકોટ શહેરમાં 21 , તાપીમાં 21, આણંદમાં 19, પાટણમાં 19, મહેસાણામાં 18, ભરૂચમાં 17,

સાબરકાંઠામાં 16, પંચમહાલમાં 14, દ્વારકામાં 13, અમદાવાદ ગ્રામીણમાં 11, જામનગર શહેરમાં 10, ગીર સોમનાથમાં 09, વલસાડમાં 09, અમરેલી, નવસારી માં 7-7 ,અરવલ્લી 06 , દાહોદ 06, જૂનાગઢ 06, જામનગર 05,મહીસાગર 05, સુરેન્દ્રનગર 05, ભાવનગર શહેરમાં 04, ડાંગ 04, મોરબી 04, નર્મદા 03, બોટાદ 01, જૂનાગઢ શહેરમાં  01 કેસ નોંધાયો છે.

આ પણ વાંચો : Surat : યુવતીની જાહેરમાં હત્યા, પોલીસે કહ્યું ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચો:  Bhavnagar: ચોકીદારને ધમકાવી રૂ.19 લાખના કોપર બ્રાસના સ્ક્રેપની ચોરી કરનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

 

Published On - 7:20 pm, Sun, 13 February 22

Next Article