ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, નવા 293 કેસ નોંધાયા, 8 ના મૃત્યુ

|

Feb 24, 2022 | 9:55 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. જેમાં 24 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા 293 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 8 ના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, નવા 293 કેસ નોંધાયા, 8 ના મૃત્યુ
Gujarat Corona Update (File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. જેમાં 24 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા 293 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 8 ના મૃત્યુ થયા છે.જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 4 તેમજ સુરત, ગાંધીનગર, તાપી અને જામનગરમાં 1-1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ એક દિવસમાં 729 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ વધીને 98.87 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12 લાખ 8 હજાર 13થી વધુ દર્દી સ્વસ્થ થયા છે. તો એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં 2 હજાર 942 એક્ટિવ કેસ છે, જેમાંથી 34 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 2 હજાર 908 દર્દીની હાલત સ્થિર છે..

આ પણ  વાંચો : અમદાવાદ : આઝાદીના ઇતિહાસનો સાક્ષી દાંડી પૂલ આજે ગંદકીનો સાક્ષી બની રહ્યો છે

આ પણ  વાંચો : Junagadh: આવતીકાલથી મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, નાગા બાવાના ધુણા ચેતવા લાગ્યા

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

Published On - 7:23 pm, Thu, 24 February 22

Next Article