CM વિજય રૂપાણીના હસ્તે કરૂણા અભિયાન 2020નો પ્રારંભ, પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને મળશે સારવાર

|

Jan 12, 2020 | 8:22 AM

રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વનો માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદમાં વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે પક્ષીઓને સારવાર માટે કરૂણા અભિયાન 2020નું આયોજન કરાયું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરૂણા અભિયાન 2020નો પ્રારંભ કરાવ્યો હતો. પક્ષીઓની સાર સંભાળ અને ઈમરજન્સીને પહોંચી વળવા માટે કરૂણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક […]

CM વિજય રૂપાણીના હસ્તે કરૂણા અભિયાન 2020નો પ્રારંભ, પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને મળશે સારવાર

Follow us on

રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વનો માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદમાં વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે પક્ષીઓને સારવાર માટે કરૂણા અભિયાન 2020નું આયોજન કરાયું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરૂણા અભિયાન 2020નો પ્રારંભ કરાવ્યો હતો. પક્ષીઓની સાર સંભાળ અને ઈમરજન્સીને પહોંચી વળવા માટે કરૂણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેથી ઘવાયેલા પક્ષીને ત્વરિત સારવાર આપવામાં આવશે અને 5 હજારથી વધુ સરકારી કર્મચારીઓ ખડેપગે રહેશે સાથે જ સમગ્ર રાજ્યમાં પક્ષીઓને સારવાર આપવા માટે દવાખાના ઉભા કરવામાં આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બીજી તરફ ચાઈનીઝ દોરીના થતાં ઓનલાઈન વેચાણ સામે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાર્યવાહીના સંકેત આપ્યા છે. ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ બાદ ઓનલાઈન ખરીદ વેચાણ અંગે મુખ્યપ્રધાને જાણાવ્યું કે એ માટે સૂચનાઓ આપી દીધી છે. ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ, બનાવવા પર સરકારે પ્રતિબંધોનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરેલું છે. ચાઈનીઝ દોરીના વેચાણ સામે કડક કલમો લગાડવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article