માસ્ક પર મહાભારત! N-95 માસ્કની કિંમતનો વિવાદ વધુ વકર્યો

|

May 25, 2020 | 8:24 AM

રાજ્યમાં N-95 માસ્કની કિંમતનો વિવાદ વધુ વકર્યો છે. ભાજપના નેતા પ્રશાંત વાળાએ મેડિકલ સ્ટોરધારકો પર આક્ષેપ કર્યો છે કે અત્યાર સુધી N-95 માસ્કના 150થી 250 રૂપિયા ખંખેરવામાં આવ્યા તેનું શું? મેડિકલ એસો.એ અમુલના મિલ્ક સેન્ટર પર વેચાતા માસ્કને લઈ સવાલ ઉઠાવ્યા હતા અને હવે મેડિકલ સ્ટોર પર માસ્ક 50 રૂપિયાની કિંમતે વેચવા માટેની જાહેરાત કરી […]

માસ્ક પર મહાભારત! N-95 માસ્કની કિંમતનો વિવાદ વધુ વકર્યો

Follow us on

રાજ્યમાં N-95 માસ્કની કિંમતનો વિવાદ વધુ વકર્યો છે. ભાજપના નેતા પ્રશાંત વાળાએ મેડિકલ સ્ટોરધારકો પર આક્ષેપ કર્યો છે કે અત્યાર સુધી N-95 માસ્કના 150થી 250 રૂપિયા ખંખેરવામાં આવ્યા તેનું શું? મેડિકલ એસો.એ અમુલના મિલ્ક સેન્ટર પર વેચાતા માસ્કને લઈ સવાલ ઉઠાવ્યા હતા અને હવે મેડિકલ સ્ટોર પર માસ્ક 50 રૂપિયાની કિંમતે વેચવા માટેની જાહેરાત કરી છે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article