BREAKING NEWS: શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર
ફાઇલ ફોટો

BREAKING NEWS: શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

| Edited By: | Updated on: Feb 03, 2021 | 5:47 PM

શિક્ષણ બોર્ડ (Education Board) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 10 મેથી શરૂ થશે.

શિક્ષણ બોર્ડ (Education Board) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 10 મેથી શરૂ થશે. ધોરણ 12 સંસ્કૃત માધ્યમ અને ધોરણ 12 વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષા 17 મેથી શરૂ થશે. જ્યારે 10ની પરીક્ષા 10 મેથી શરૂ થશે.

 

 

આ પણ વાંચો:

Published on: Feb 03, 2021 05:41 PM