Gujarati NewsGujaratGujarat bjp to hold meeting tomorrow to launch public awareness campaign on caa
ગાંધીનગરમાં આવતીકાલે મુખ્યપ્રધાનની હાજરીમાં કમલમ્ ખાતે CAA અને NRC મુદ્દે અગત્યની બેઠક
ગાંધીનગરમાં આવતીકાલે મુખ્યપ્રધાનની હાજરીમાં કમલમ્ ખાતે અગત્યની બેઠક યોજાવાની છે. અમદાવાદમાં થયેલી હિંસાની ઘટના બાદ ભાજપની આ અગત્યની બેઠક યોજાઈ રહી છે. મુખ્યપ્રધાન સાથે ભાજપના સિનિયર નેતાઓ જોડાશે. એનઆરસી અને સીએએને લઇને જન જાગૃતિ ફેલાવવા અભિયાન શરૂ કરાશે. એનઆરસીના ફાયદા અંગે લોકોને માહિતગાર કરાશે. સાથે રાજ્યના મુસ્લિમોને નવા કાયદા વિશે માહિતી અપાશે. 2020માં સ્થાનિક સ્વરાજની […]
Follow us on
ગાંધીનગરમાં આવતીકાલે મુખ્યપ્રધાનની હાજરીમાં કમલમ્ ખાતે અગત્યની બેઠક યોજાવાની છે. અમદાવાદમાં થયેલી હિંસાની ઘટના બાદ ભાજપની આ અગત્યની બેઠક યોજાઈ રહી છે. મુખ્યપ્રધાન સાથે ભાજપના સિનિયર નેતાઓ જોડાશે. એનઆરસી અને સીએએને લઇને જન જાગૃતિ ફેલાવવા અભિયાન શરૂ કરાશે. એનઆરસીના ફાયદા અંગે લોકોને માહિતગાર કરાશે. સાથે રાજ્યના મુસ્લિમોને નવા કાયદા વિશે માહિતી અપાશે. 2020માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નવી રણનીતિ ઘડાશે. ભાજપના નવા સંગઠનના માળખા અંગે પણ ચર્ચા કરાશે.