24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 247 કેસ, એક દર્દીનું મૃત્યુ, 11 જિલ્લામાં એક પણ નવો કેસ નહીં

રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ સ્થિતિ સ્થિર જોવા મળી રહી છે. રાજ્યમાં 14 ફેબ્રુઆરી રવિવારના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 247 કેસ સામે આવ્યા છે

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 14, 2021 | 9:45 PM

રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ સ્થિતિ સ્થિર જોવા મળી રહી છે. રાજ્યમાં 14 ફેબ્રુઆરી રવિવારના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 247 કેસ સામે આવ્યા છે, જ્યારે આ સમયગાળામાં કોરોનાથી માત્ર એક દર્દીનું મૃત્યુ થયું છે. આ એક મૃત્યુ અમદાવાદમાં થયું છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 270 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે. એક્ટીવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 1,739 એક્ટીવ કેસ છે.

આ પણ વાંચો: કચ્છ કસ્ટોડિયલ ડેથ કેસમાં ATSએ વધુ એક પોલીસકર્મીની કરી ધરપકડ

Follow Us:
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

g clip-path="url(#clip0_868_265)">