VIDEO: આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકશે

|

Feb 21, 2020 | 3:46 AM

રાજ્યમાં આગામી 5 માર્ચથી શરૂ થઈ રહેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શકાશે. વિદ્યાર્થીઓ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલથી હોલ ટિકિટ મેળવી શકશે અને ઓનલાઈન પ્રિન્ટ કાઢ્યા બાદ વિદ્યાર્થીઓ તેની ચકાસણી કરી શકશે, ત્યારબાદ જાતે જ ફોટો ચોંટાડી વિદ્યાર્થીઓએ પોતે જ સહી કરવાની રહેશે. તે પછી શિક્ષક અને આચાર્યની સહી અને સિક્કો […]

VIDEO: આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકશે

Follow us on

રાજ્યમાં આગામી 5 માર્ચથી શરૂ થઈ રહેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શકાશે. વિદ્યાર્થીઓ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલથી હોલ ટિકિટ મેળવી શકશે અને ઓનલાઈન પ્રિન્ટ કાઢ્યા બાદ વિદ્યાર્થીઓ તેની ચકાસણી કરી શકશે, ત્યારબાદ જાતે જ ફોટો ચોંટાડી વિદ્યાર્થીઓએ પોતે જ સહી કરવાની રહેશે. તે પછી શિક્ષક અને આચાર્યની સહી અને સિક્કો લગાવવાનો રહેશે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મહાશિવરાત્રી: સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી

Next Article