GTUએ પરીક્ષાનો ઓનલાઇન, ઓફલાઇન કે ખાસ પરીક્ષાનો વિકલ્પ પસંદ કરવા બે દિવસ મુદત વધારી

|

Jul 24, 2020 | 1:36 PM

30 જુલાઈથી જીટીયુની ઓનલાઇન પરીક્ષાઓ શરૂ થશે. અંતિમ વર્ષના 58 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા 30 જુલાઈએ યોજાશે. મહત્વનું છે કે, 14 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ નથી કર્યો. આ વિદ્યાર્થીઓએ ઓનલાઇન, ઓફલાઇન કે ખાસ પરીક્ષાનો વિકલ્પ પસંદ નથી કર્યો. વિકલ્પ પસંદ કરવા ગઈકાલે છેલ્લો દિવસ હતો. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કોઈપણ વિકલ્પ પસંદ ના કરતા […]

GTUએ પરીક્ષાનો ઓનલાઇન, ઓફલાઇન કે ખાસ પરીક્ષાનો વિકલ્પ પસંદ કરવા બે દિવસ મુદત વધારી

Follow us on

30 જુલાઈથી જીટીયુની ઓનલાઇન પરીક્ષાઓ શરૂ થશે. અંતિમ વર્ષના 58 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા 30 જુલાઈએ યોજાશે. મહત્વનું છે કે, 14 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ નથી કર્યો. આ વિદ્યાર્થીઓએ ઓનલાઇન, ઓફલાઇન કે ખાસ પરીક્ષાનો વિકલ્પ પસંદ નથી કર્યો. વિકલ્પ પસંદ કરવા ગઈકાલે છેલ્લો દિવસ હતો. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કોઈપણ વિકલ્પ પસંદ ના કરતા જીટીયુએ મુદત વધારીછે. જીટીયુંએ વિકલ્પ પસંદ કરવા બે દિવસ મુદત વધારી છે.

આ પણ વાંચો: ચીની કંપનીઓને વધુ એક ઝટકો, કેન્દ્રએ ટ્રેડ રૂલ્સમાં કર્યો મોટો ફેરફાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article