રાજકોટ મગફળી કૌભાંડમાં બે ગ્રેડરની સંડોવણી સામે આવી છે. સોનુ અને રીંકુ નામના બે ગ્રેડરના નામ કૌભાંડમાં ખુલ્યા છે. મૂળ મધ્યપ્રદેશના વતની એવા બંને ગ્રેડરને ઝડપવા રાજકોટ પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ પહોંચી છે. રાજકોટ પોલીસે બે કૌભાંડીઓને ઝડપવા મધ્યપ્રદેશમાં ધામા નાંખ્યા છે. Web Stories View more કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની […]
Follow us on
રાજકોટ મગફળી કૌભાંડમાં બે ગ્રેડરની સંડોવણી સામે આવી છે. સોનુ અને રીંકુ નામના બે ગ્રેડરના નામ કૌભાંડમાં ખુલ્યા છે. મૂળ મધ્યપ્રદેશના વતની એવા બંને ગ્રેડરને ઝડપવા રાજકોટ પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ પહોંચી છે. રાજકોટ પોલીસે બે કૌભાંડીઓને ઝડપવા મધ્યપ્રદેશમાં ધામા નાંખ્યા છે.