રાજ્યમાં ફરી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO

|

Sep 02, 2019 | 6:44 AM

રાજ્યમાં ફરી એકવાર મેઘમહેર થશે. રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી કરી છે. કચ્છ અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલી સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી રવિવારે કચ્છમાં ભારે વરસાદ ખાબક્યો હતો, ત્યારે આ સિસ્ટમની અસરથી સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વઘુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી રાજ્યના કેટલાક […]

રાજ્યમાં ફરી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO

Follow us on

રાજ્યમાં ફરી એકવાર મેઘમહેર થશે. રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી કરી છે. કચ્છ અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલી સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી રવિવારે કચ્છમાં ભારે વરસાદ ખાબક્યો હતો, ત્યારે આ સિસ્ટમની અસરથી સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વઘુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ વરસી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: 500 કરોડના ડાયમંડના ગણેશજીના કરો દર્શન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Published On - 6:43 am, Mon, 2 September 19

Next Article