ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, જાણો કઈ વાતની નહીં રહે ચિંતા?

|

Oct 21, 2019 | 11:57 AM

ધો. 10 અને 12ની પરીક્ષા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ વખતે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યાં છે ત્યારે તેઓને ઓનલાઈન હૉલ ટીકિટ આપવામાં આવશે. Web Stories View more ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા? આજનું રાશિફળ તારીખ : 30-04-2024 […]

ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, જાણો કઈ વાતની નહીં રહે ચિંતા?

Follow us on

ધો. 10 અને 12ની પરીક્ષા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ વખતે 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યાં છે ત્યારે તેઓને ઓનલાઈન હૉલ ટીકિટ આપવામાં આવશે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  નાની બહેનનું દિલ તોડનારા પ્રેમીની જાહેરમાં સરભરા…એક પછી એક થપ્પડનો ચખાડ્યો મેથીપાક

પહેલાં એવું થતું કે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન બાદ જે-તે સ્કૂલમાં હૉલ ટીકિટ મોકલવામાં આવતી. આ બાદ વિદ્યાર્થીઓ શાળામાંથી હૉલ ટીકિટ મેળવતા હતા. જેને લઈને હવે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જેવી રીતે કોઈ નેશનલ પરીક્ષામાં એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાય તેમ વિદ્યાર્થીઓને પણ ઓનલાઈન હૉલ ટીકિટ પુરી પાડવામાં આવશે. જેના લીધે વાલીઓ અને વિદ્યાર્થીઓ આ હૉલ ટીકિટને ગમે ત્યારે ડાઉનલોડ કરી શકશે. જેને લઈને વિદ્યાર્થીઓને હૉલ ટીકિટ ગુમ થઈ જવી કે ફાટી જવી વગેરે બાબતોમાંથી છૂટકારો મળશે. ઓનલાઈન જ વિદ્યાર્થીઓ પ્રિન્ટ-આઉટ નિકાળી શકશે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article