ગોંડલનાં ભગવતપરામાં રેહણાક વિસ્તારમાં એક દીપડો ઘુસી આવ્યો, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, ફોરેસ્ટ વિભાગે ગોઠવ્યુ પાંજરું

|

Dec 05, 2020 | 4:27 PM

ગોંડલનાં ભગવતપરામાં રેહણાક વિસ્તારમાં એક દીપડો ઘુસી આવતા નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થયા બાદ ફોરેસ્ટ વિભાગ અને પોલીસ સ્થળ પર પોહચી હતી. દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યા બાદ તેને પકડવા માટે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું હતું. વધુ કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્નાં થાય તે માટે ફોરેસ્ટ વિભાગે કવાયત આદરી છે.   Web Stories View […]

ગોંડલનાં ભગવતપરામાં રેહણાક વિસ્તારમાં એક દીપડો ઘુસી આવ્યો, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, ફોરેસ્ટ વિભાગે ગોઠવ્યુ પાંજરું

Follow us on

ગોંડલનાં ભગવતપરામાં રેહણાક વિસ્તારમાં એક દીપડો ઘુસી આવતા નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થયા બાદ ફોરેસ્ટ વિભાગ અને પોલીસ સ્થળ પર પોહચી હતી. દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યા બાદ તેને પકડવા માટે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું હતું. વધુ કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્નાં થાય તે માટે ફોરેસ્ટ વિભાગે કવાયત આદરી છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article