Gir Somnath : બાળ દીપડા સાથે સેલ્ફી લેવી યુવાનને ભારે પડી, જેલના સળિયા પાછળ ધકેલાયો

|

Jul 29, 2021 | 2:20 PM

ગીર સોમનાથ જિલ્લાના કુકરાશ ગામના પિયુષ પરમારે 2 વર્ષ અગાઉ વાડી વિસ્તારમાં દીપડાના બચ્ચા સાથે એક સેલ્ફી લીધી હતી. જે તાજેતરમાં સોશિયલ મીડિયામાં પ્રકાશમાં આવતા પ્રાણીને હેરાન કરવાના આરોપસર વનવિભાગ દ્વારા યુવકની ધરપકડ કરવામાં આવી છે

એક યુવાને બે વર્ષ અગાઉ લીધેલી સેલ્ફી(Selfi)એ તેને તાજેતરમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ ઘટના છે ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લાના કુકરાશ ગામની છે જ્યાં પિયુષ પરમાર નામના યુવકે 2 વર્ષ અગાઉ વાડી વિસ્તારમાં દીપડાના બચ્ચા સાથે એક સેલ્ફી લીધી હતી. જે તાજેતરમાં સોશિયલ મીડિયામાં પ્રકાશમાં આવતા પ્રાણીને હેરાન કરવાના આરોપસર વનવિભાગ દ્વારા યુવકની ધરપકડ કરવામાં આવી છે.તેમજ આ કિસ્સો વન્ય જીવો સાથે પ્રતિબંધિત હરકતો કરતા લોકો માટે લાલબત્તી સમાન છે.

 

આ પણ વાંચો : UAE જનારા ભારતીયોને હજુ પણ જોવી પડશે રાહ, આ એરલાઇન્સ કંપનીએ ફ્લાઇટસ પર વધારી દીધો પ્રતિબંધ

આ પણ વાંચો : Dudhsagar Waterfall Video: ભારે વરસાદને કારણે ગોવાના દૂધસાગર ઘોઘ પર રોકી ટ્રેન, રેલ મંત્રાલયે શેર કર્યો અદ્ભુત વિડીયો 

Published On - 2:16 pm, Thu, 29 July 21

Next Video