Gir Somnath : લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર
Farmers rejoice after heavy rainfall in Veraval and nearby areas, Gir-Somnath

Follow us on

Gir Somnath : લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

| Updated on: Aug 13, 2021 | 2:01 PM

ગીર -સોમનાથમાં લાંબા સમય બાદ વરસાદ પડ્યો છે. જેમાં વેરાવળ અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોમાં અને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં પ્રથમ વરસાદ બાદ છેલ્લા લાંબા સમયથી લોકો વરસાદ(Rain) ની રાહ જોઇ રહ્યા છે. આ દરમ્યાન શુક્રવારે સૌરાષ્ટ્રના ગીર -સોમનાથ(Gir Somnath)માં લાંબા સમય બાદ વરસાદ પડ્યો છે. જેમાં વેરાવળ અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોમાં અને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. તેમજ વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને પણ જીવતદાન  મળશે.

આ પણ વાંચો : બેંક કર્મચારીઓ માટે ખુશખબર : પગારમાં થશે વધારો, જાણો કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કર્યો

આ પણ વાંચો : Surat : આજે વર્લ્ડ ઓર્ગન ડે : આખા ગુજરાતમાં અંગદાન કરવામાં પણ સુરત નંબર 1

Published on: Aug 13, 2021 01:57 PM