ઝઘડિયા જીઆઇડીસીની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી દોડધામ મચી હતી. એનીલીન ગેસ ગળતર ઉપર કાબુ મેળવી લેવાયો હતો. પરંતુ ગેસની સામાન્ય અસર સ્થાનિકોએ અનુભવી હતી. Web Stories View more પ્રીતિ ઝિન્ટા જેટલી જ સુંદર છે તેની ભત્રીજી, 12 વર્ષ પહેલા કર્યું હતું ડેબ્યૂ Health Tips : ઉનાળામાં ગુંદ ખાવાથી આટલા રોગ થશે છૂમંતર ! માત્ર […]
Follow us on
ઝઘડિયા જીઆઇડીસીની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજથી દોડધામ મચી હતી. એનીલીન ગેસ ગળતર ઉપર કાબુ મેળવી લેવાયો હતો. પરંતુ ગેસની સામાન્ય અસર સ્થાનિકોએ અનુભવી હતી.
માત્ર 189માં મળી રહ્યો 28 દિવસનો પ્લાન ! Jioની ધમાકેદાર ઓફર
ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના 5 અસરકારક ઘરેલુ ઉપાય
રાત્રે ક્યારેય પાયલનો અવાજ સાંભળાયો છે? જાણો તે શુભ છે કે અશુભ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટની ઉંમરમાં કેટલું અંતર છે? જાણો
આરતી ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટમાં બેચ પ્રોસેસ બાદ કેમિકલ ટેન્કમાં લોડ કરાઈ રહ્યું હતું ત્યારે અચાનક ગેસ ગળતર થયો હતો. એનીલીંગ ગેસ લીક થવાના કારણે પ્લાન્ટમાં કામદારોને સલામત સ્થળે ખસેડી ફાયર બ્રિગેડને મદદનો કોલ અપાયો હતો. ગેસના કારણે સ્થાનિકોએ આંખ અને શ્વાસમાં બળતરાની તકલીફ અનુભવી હતી. જોકે અસર ગંભીર સ્તરે અને મોટા વિસ્તારમાં અનુભવાઈ ન હતી. બનાવ સંદર્ભે જીપીસીબી , ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને પોલીસ વિભાગે સ્વતંત્ર તપાસ શરુ કરી છે