દિવ્યાંગોએ કરી નવરાત્રીની ઉજવણી! દિવ્યાંગો ઝુમ્યા ગરબાના તાલે, જુઓ VIDEO

|

Oct 08, 2019 | 9:07 AM

નવરાત્રીના પર્વમાં લોકો મનમુકીને રાસ રમતા હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને રાસ રમવાની ઇચ્છા તો છે, પરંતુ તેઓ દિવ્યાંગ હોવાથી નવરાત્રી ઉજવી નથી શકતા. દિવ્યાંગ લોકો પણ નવરાત્રીની ઉજવણી કરી શકે તે માટે અમદાવાદના મેમનગરમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા થિંક પોઝિટિવે આ આયોજન કર્યું. […]

દિવ્યાંગોએ કરી નવરાત્રીની ઉજવણી! દિવ્યાંગો ઝુમ્યા ગરબાના તાલે, જુઓ VIDEO

Follow us on

નવરાત્રીના પર્વમાં લોકો મનમુકીને રાસ રમતા હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને રાસ રમવાની ઇચ્છા તો છે, પરંતુ તેઓ દિવ્યાંગ હોવાથી નવરાત્રી ઉજવી નથી શકતા. દિવ્યાંગ લોકો પણ નવરાત્રીની ઉજવણી કરી શકે તે માટે અમદાવાદના મેમનગરમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા થિંક પોઝિટિવે આ આયોજન કર્યું. જેમાં દિવ્યાંગોએ માતાજીની આરતી કરી અને ગરબાના તાલે ઝુમ્યા હતા. ગરબા મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી 600થી વધુ દિવ્યાંગ ખેલૈયાઓએ આ ગરબા મહોત્સવમાં ભાગ લીધો હતો. સંસ્થાએ ગરબે રમતા ખેલૈયાઓને ઈનામો પણ આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બાળકોના માતા-પિતા ચેતી જજો! બાળકોને સમજાવો ટ્રાફિકના નિયમો! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article