Tender Today : જાણીતી કંપની દ્વારા ઓનલાઇન પોર્ટલના ડેવલપમેન્ટ માટે બહાર પડાયુ લાખો રુપિયાનું ટેન્ડર

Tender News : આ કંપની દ્વારા આ એસાઇન્મેન્ટ માટે પ્રતિષ્ઠિત, અનુભવી નિપુણ, સમક્ષ તેમજ આર્થિક રીતે સધ્ધર કન્સલ્ટન્ટ પાસેથી બિડ મગાવવામાં આવ્યા છે.

Tender Today : જાણીતી કંપની દ્વારા ઓનલાઇન પોર્ટલના ડેવલપમેન્ટ માટે બહાર પડાયુ લાખો રુપિયાનું ટેન્ડર
| Edited By: | Updated on: Mar 27, 2023 | 10:21 AM

એસાઇન્મેન્ટ માટે કન્સલ્ટન્ટની પસંદગી કરવા બીડ આમંત્રણ અંગેની ઇ-ટેન્ડર નોટિસ જાહેર કરવામાં આવી છે. આ કંપની દ્વારા આ એસાઇન્મેન્ટ માટે પ્રતિષ્ઠિત, અનુભવી નિપુણ, સમક્ષ તેમજ આર્થિક રીતે સધ્ધર કન્સલ્ટન્ટ પાસેથી બિડ મગાવવામાં આવ્યા છે.

ગિફ્ટ પાવર કંપની લિમિટેડ દ્વારા ઓનલાઇન પોર્ટલના ડેવલપમેન્ટ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. વેબસાઇટ એન્ડ મોબાઇલ એપ ફોર ઓલ ધ યુટિલિટિ બિલિંગ એન્ડ કન્સ્યૂમર્સ હેન્ડલિંગ ફેસિલિટિઝ ફોર ગિફ્ટ સિટી માટે ઇજારદારો પાસેથી ભાવ મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડર માટેની અંદાજીત કિંમત રુ. 33.89 લાખ રુપિયા છે.

આ ટેન્ડરનો સમયગાળો 9 માસ માટેનો છે. આ ટેન્ડરનું ફોર્મ વેબસાઇટ https://www.gift.nprocure.com પરથી મેળવી શકાશે. બિડ ઓનલાઇન જમા કરવાની છેલ્લી તારીખ 27 એપ્રિલ 2023 છે. ફિઝિકલ બિડ જમા કરવાની છેલ્લી તારીખ 28 એપ્રિલ 2023 બપોરે 3 કલાક સુધીની છે.

Published On - 10:07 am, Mon, 27 March 23