Tender Today : જુદી જુદી સાઇઝના 3 કોર ફ્લેટ PVC કોપર કેબલના કામ માટે ટેન્ડર જાહેર

|

Mar 28, 2023 | 11:46 AM

Tender News : આ ટેન્ડર માટે પ્રી-બીડ મીટિંગની તારીખ 3 એપ્રિલ 2023 બપોરે 11 કલાક સુધીની છે. ટેન્ડર ઓનલાઇન સબમીશન કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2023 છે. ટેન્ડર ખોલવાની તારીખ 11 એપ્રિલ 2023 બપોરે 3.05 કલાકની છે

Tender Today : જુદી જુદી સાઇઝના 3 કોર ફ્લેટ PVC કોપર કેબલના કામ માટે ટેન્ડર જાહેર

Follow us on

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. IS 694/2010 (class-5) with ISI Mark ધરાવતા ફક્ત ભારતીય ઉત્પાદકો પાસેથી જુદી જુદી સાઇઝના 3 કોર ફ્લેટ PVC કોપર કેબલના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Tender Today : સ્ટ્રીટ લાઇટ માટે માલ સામાન સપ્લાય કરવાનું ટેન્ડર જાહેર, જાણો ટેન્ડર સબમીટ કરવાની છેલ્લી તારીખ કઇ

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ ટેન્ડર માટે પ્રી-બીડ મીટિંગની તારીખ 3 એપ્રિલ 2023 બપોરે 11 કલાક સુધીની છે. ટેન્ડર ઓનલાઇન સબમીશન કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2023 છે. ટેન્ડર ખોલવાની તારીખ 11 એપ્રિલ 2023 બપોરે 3.05 કલાકની છે. આ ટેન્ડર ફોર્મ કાર્યપાલક ઇજનેર, જાહેર આરોગ્ય યાંત્રિક સ્ટોર વિભાગ, ‘એ’ બ્લોક, પાટનગર યોજના ભવન, બીજો માળ, ઘ-4 પાસે,સેક્ટર-16, ગાંધીનગર ખાતે મોકલાવાના રહેશે.

ટેન્ડર નોટિસ અને ટેન્ડર પેપર www.nprocure.com ઉપર જોવા મળશે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને સદર ટેન્ડર કોઇપણ કારણ આપ્યા વિના રદ કરવાનો અબાધિત અધિકાર રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article