
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા એક ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. PDS,eFPS પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશનના રીસ્ટ્રકચરના અમલીકરણ માટે અમલીકરણ એજન્સી (IA)ની પસંદગી માટે ઓનલાઇન ટેન્ડર માટે ઇજારદારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ટેન્ડર વિશેની વધુ માહિતી www.rprocure.com અથવા તો www.gscscl.gujarat.gov.in પરથી મેળવી શકાશે.
જે કામો માટેનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે તેની અંદાજીત કિંમત 1,50,000 રુપિયા છે. તો ટેન્ડર ફી 11 હજાર 800 રુપિયા છે. તો તેની સમય મર્યાદા ટેન્ડરના દસ્તાવેજ મુજબ રાખવામાં આવી છે. ટેન્ડર માટેની કોઇપણ માહિતી માટે mis.gscscl@gmail.com તેમજ 079-23221037 નંબર પર સંપર્ક કરી શકાશે.