Tender Today : પાટનગર યોજના અંતર્ગત કન્સ્ટ્રકશન એન્ડ રીપેરિંગના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર, જૂઓ Video

|

Aug 24, 2023 | 2:58 PM

કન્સ્ટ્રકશન એન્ડ રીપેરિંગ (Construction and Repairing) ઓફ ઓલ્ડ કંમ્પાઉન્ડ વોલ, શેડ એન્ડ અધર મિસેલેનીયસ વર્ક એટ પાટનગર યોજના પેટા વિભાગ-19, ચરેડી ઇન ગાંધીનગરના કામ માટે આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 72,17,625.75 રુપિયા છે.

Tender Today : પાટનગર યોજના અંતર્ગત કન્સ્ટ્રકશન એન્ડ રીપેરિંગના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર, જૂઓ Video

Follow us on

 Gandhinagar :  ગાંધીનગર પાટનગર યોજના અંતર્ગત લાખો રુપિયાનું ટેન્ડર (Tender)  જાહેર કરવામાં આવ્યુ છે. કન્સ્ટ્રકશન એન્ડ રીપેરિંગ (Construction and Repairing) ઓફ ઓલ્ડ કંમ્પાઉન્ડ વોલ, શેડ એન્ડ અધર મિસેલેનીયસ વર્ક એટ પાટનગર યોજના પેટા વિભાગ-19, ચરેડી ઇન ગાંધીનગરના કામ માટે આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 72,17,625.75 રુપિયા છે.

આ પણ વાંચો-Tender Today : આંકલાવમાં એમ એસ હાઇસ્કૂલમાં બનાવાશે નવા ઓરડા, નગરપાલિકા દ્વારા લાખો રુપિયાનું ટેન્ડર જાહેર કરાયું

આ ટેન્ડર માટે બાનાની રકમ 72,177.00 રુપિયા છે.ટેન્ડર ફી 2400 રુપિયા છે. તો ટેન્ડરના દસ્તાવેજો વેબસાઇટ https://tender.nprocure.com પર 8 સપ્ટેમ્બર 2023ના સાંજે 5 કલાક સુધી જોવા મળશે અને ભરી શકાશે. તો ટેન્ડર બીડ ઓપનીંગની તારીખ શક્ય હશે તો 8 સપ્ટેમ્બર 2023ના સાંજે 5.05 કલાકે કરવામાં આવશે.બાનાની રકમ, ટેન્ડર ફી અને જરુરી ડોક્યુમેન્ટ જેવા કે રજીસ્ટ્રેશનની નકલ, વેલીડ બેંક સોલવંશી સર્ટીફીકેટ, પાન નંબર, જીએસટી નંબર, વગેરે તમામ નંબર વગર તમામ દસ્તાવેજ ફરજીયાત સ્કેન કરી ટેન્ડર સાથે અચુક ડાઉનલોડીંગ કરવાના રહેશે.

Heatstroke: ઉનાળામાં લૂથી બચવા માટે આ રીતે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
Shweta tiwariની દીકરીએ સફેદ લહેંગામાં રેમ્પ પર ઉતરી લગાવ્યા ચાર ચાંદ
ઘરમાં સફેદ કબૂતરનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
Plant in pot : ઉનાળામાં જેડ પ્લાન પાન ખરી જાય છે ? આ ખાતરનો ઉપયોગ કરો લીલોછમ રહેશે છોડ
કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:04 pm, Thu, 24 August 23

Next Article