Tender Today : ગાંધીનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રખડતા શ્વાનનું થશે ખસીકરણ, કરોડો રુપિયાનું ટેન્ડર કરાયુ જાહેર, જૂઓ Video

|

Aug 25, 2023 | 2:13 PM

ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Municipal Corporation) હદ વિસ્તારમાં રખડતા શ્વાનના ખસીકરણ/હડકવા વિરોધી રસીકરણની (Vaccination) કામગીરી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામ માટે અનુભવી અને પ્રતિષ્ઠિત એજન્સીઓ પાસેથી ઠરાવેલા ટેન્ડરમાં ભાવો મગાવવામાં આવ્યા છે.

Tender Today : ગાંધીનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રખડતા શ્વાનનું થશે ખસીકરણ, કરોડો રુપિયાનું ટેન્ડર કરાયુ જાહેર, જૂઓ Video

Follow us on

Gandhinagar : ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Municipal Corporation) હદ વિસ્તારમાં રખડતા શ્વાનના ખસીકરણ/હડકવા વિરોધી રસીકરણની (Vaccination) કામગીરી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામ માટે અનુભવી અને પ્રતિષ્ઠિત એજન્સીઓ પાસેથી ઠરાવેલા ટેન્ડરમાં ભાવો મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 2,50,00,000 રુપિયા છે. આ ટેન્ડર માટેની ફી 15,000 રુપિયા છે. તો અર્નેસ્ટ મની ડિપોઝીટ 7,50,000 રુપિયા છે.

આ પણ વાંચો- Tender Today : પાટનગર યોજના અંતર્ગત કન્સ્ટ્રકશન એન્ડ રીપેરિંગના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર, જૂઓ Video

ટેન્ડર અપલોડ કરવાની તારીખ 25 ઓગસ્ટ 2023 છે. પ્રીબીડ મીટિંગ ઓફલાઇન 1 સપ્ટેમ્બર 2023ના રોજ બપોરે 12 કલાકે મળશે. ટેન્ડર ઓનલાઇન સબમીશનની છેલ્લી તારીખ 8 સપ્ટેમ્બર 2023 છે. ટેન્ડર ડોક્યુમેન્ટ સીલબંધ કવરમાં ફક્ત રજીસ્ટર પોસ્ટ મારફતે 14 સપ્ટેમ્બર 2023ના રોજ 6 કલાક સુધીમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર , ગાંધીનગર મહાનગરપાલિકા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન, ફાયર સ્ટેશનની પાછળ , સેક્ટર-17, ગાંધીનગર ખાતે મોકલાવાના રહેશે.  ઓનલાઇન ટેકનીકલ બીડ ખોલવાની તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે. ઓનલાઇન પ્રાઇઝબીડ ખોલવાની સંભવિત તારીખ 16 સપ્ટેમ્બર 2023 છે. બીડ વેલીડીટી 90 દિવસની રહેશે. તો કામની સમય મર્યાદા 2 વર્ષની રહેશે. ટેન્ડર ડોક્યુમેન્ટસની વિગત વેબસાઇટ https://tender.nprocure.com પરથી ભરી શકાશે.

Liver Problem : લીવર ફેટી થયા પછી શરીરમાં કયા લક્ષણો દેખાય ?
શું દહીં ખાવાથી સુગર લેવલ વધે છે?
Shabar Mantra : હનુમાનજીનો સૌથી પ્રિય સાબર મંત્ર, જાણો તેના ચોંકાવનારા ફાયદા
પાકિસ્તાન કે ઈરાન નહીં, ભારતના આ પાડોશી દેશને નફરત કરે છે આખી દુનિયા
તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ગરોળીને ઉભી પૂંછડીએ ઘરની બહાર ભગાડશે
AC માંથી ટપકવા લાગ્યું છે પાણી? લીકેજ રોકવા બસ કરી લો આટલું

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article