Tender Today : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો કયા યાત્રાધામની કાયા પલટ થશે

|

Jul 19, 2023 | 2:51 PM

દહેગામ તાલુકાના કથારપુરમાં મહાકાળી મંદિરના વિકાસના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ટેન્ડર માટે ભાવપત્રક મગાવવામાં આવ્યા છે.

Tender Today : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો કયા યાત્રાધામની કાયા પલટ થશે

Follow us on

Gandhinagar : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, (Gujarat Holy Pilgrimage Development Board) ગાંધીનગર દ્વારા કરોડો રુપિયાનું ઓનલાઇન ટેન્ડર (Online tender) જાહેર કરવામાં આવ્યુ છે. દહેગામ તાલુકાના કથારપુરમાં મહાકાળી મંદિરના વિકાસના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ટેન્ડર માટે ભાવપત્રક મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Tender Today : ગાંધીનગરમાં રખડતા ઢોર પકડવા માટેની કામગીરીનું ટેન્ડર જાહેર, ટેન્ડરની અંદાજીત કિંમત કરોડો રુપિયામાં

આ ટેન્ડરની અંદાજીત રકમ 9,15,79,989 રુપિયા છે. ટેન્ડર તારીખ 21 જુલાઇ 2023થી 14 ઓગસ્ટ 2023 સાંજે 6 કલાક સુધી ઓનલાઇન રહેશે. ટેન્ડર ઓનલાઇન સબમીશનની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023 છે. ટેન્ડર પ્રીબીડ મીટિંગની તારીખ 27 જુલાઇ 2023ના બપોરે 12 કલાકની રાખવામાં આવી છે. ટેન્ડર ઓનલાઇન ભરવુ ફરજીયાત છે. ટેન્ડર ખોલવાની તારીખ 22 ઓગસ્ટ 2023 છે. ઓનલાઇન ટેન્ડર અન્ય વિગતો https://tender.nprocure.com વેબસાઇટ પરથી મળી રહેશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article