Tender Today : પશુપાલન ખાતાની વિવિધ કચેરી માટે કેમિકલ્સની ખરીદી માટેનું ઇ-ટેન્ડર જાહેર

|

Jun 05, 2023 | 3:32 PM

ગાંધીનગરમાં સેક્ટર 10માં આવેલા કૃષિભવનની પશુપાલન નિયામક કચેરીની ખાતાકીય ખરીદ સમિતિ દ્વારા ઇ-ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. પશુપાલન ખાતાની (Animal husbandry department) વિવિધ કચેરી માટે વર્ષ 2023-24 માટે કેમિકલ્સની ખરીદીનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today : પશુપાલન ખાતાની વિવિધ કચેરી માટે કેમિકલ્સની ખરીદી માટેનું ઇ-ટેન્ડર જાહેર

Follow us on

 Gandhinagar : ગાંધીનગરમાં સેક્ટર 10માં આવેલા કૃષિભવનની પશુપાલન નિયામક કચેરીની ખાતાકીય ખરીદ સમિતિ દ્વારા ઇ-ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. પશુપાલન ખાતાની (Animal husbandry department) વિવિધ કચેરી માટે વર્ષ 2023-24 માટે કેમિકલ્સની ખરીદીનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રસ ધરાવનારા ઇજારદારો પાસેથી આ કામ માટેના ભાવપત્રક મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Tender Today : ધોરાજી નગરપાલિકામાં બે અલગ અલગ કામો માટે ટેન્ડર જાહેર, જાણો કયા કયા કામ કરવાના રહેશે

આ કામ માટેની ટેન્ડરનું આઇડી 596457 છે. ટેન્ડરની અંદાજીત રકમ 21.03 લાખ રુપિયા છે. ટેન્ડરની ફી 1500 રુપિયા
અને EMDની રકમ 0.63 લાખ રુપિયા છે. ટેન્ડર અંગેની જાહેરાતની વિગતવાર માહિતી વેબસાઇટ https://nprocure.com અને www.statetenders.gujarat.gov.in ઉપર ટેન્ડર ડોક્યુમેન્ટમાં જોવા મળશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article