ગુજરાતમાં GPSC દ્વારા 26 માર્ચના રોજ લેવાનારી મદદનીશ ઇજનેર- વર્ગ 2ની પરીક્ષા મોકૂફ રખાઇ

ગુજરાતમાં જીપીએસસી દ્વારા આગામી 26 માર્ચના રોજ યોજાનારી મદદનીશ ઈજનેરી વર્ગ-2 ની પ્રાથમિક કસોટી મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ પરીક્ષાની નવી તારીખ પછી જાહેર કરવામાં આવશે. આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે.

GPSC Exam Postpone
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 11:33 PM

ગુજરાતમાં જીપીએસસી દ્વારા આગામી 26 માર્ચના રોજ યોજાનારી મદદનીશ ઈજનેરી વર્ગ-2 ની પ્રાથમિક કસોટી મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ પરીક્ષાની નવી તારીખ પછી જાહેર કરવામાં આવશે. આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મોકૂફ રખાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા  9 એપ્રિલના રોજ લેવામાં આવશે. જેમાં પેપરલીકના કારણે મોકૂફ રખાયેલી જૂનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલે  સવારે 11 થી 12 કલાક દરમિયાન યોજાશે.આ પૂર્વે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આગામી 100 દિવસમાંજ જુનિયર ક્લાર્કની પરીક્ષા ફરી યોજવાની જાહેરાત કરી  હતી.

રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરશે. મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/ હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

આ પણ વાંચો : Ahmedabad: અસારવાથી જયપુર નવી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ, ઇન્દોર-ઉદયપુર ટ્રેનનું અસારવા સુધી વિસ્તરણ

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">