ગુજરાતમાં કોરોનાના નવા 182 કેસ નોંધાયા,બે લોકોના મૃત્યુ, એક્ટિવ કેસની સંખ્યા 1598 થઈ

|

Sep 01, 2022 | 8:12 PM

ગુજરાતના(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 01 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 182 કેસ નોંધાયા છે અને બે વ્યક્તિના મૃત્યુ થયા છે. 

ગુજરાતમાં કોરોનાના નવા 182 કેસ નોંધાયા,બે લોકોના મૃત્યુ, એક્ટિવ કેસની સંખ્યા 1598 થઈ
Gujarat Corona Update

Follow us on

ગુજરાતના(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 01 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 182 કેસ નોંધાયા છે અને બે વ્યક્તિના મૃત્યુ થયા છે.  જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1598 થવા પામી છે. જ્યારે કોરોનાનો રિકવરી રેટ 99.01 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 255 દર્દીઓ સાજા થયા છે.  ગુજરાતના નવા નોંધાયેલા કોરોનાના કેસ જોઇએ તો અમદાવાદમાં 59, (Ahmedabad) વડોદરામાં 30,સુરતમાં 27,મહેસાણામાં 08,ગાંધીનગરમાં 04,આણંદમાં 03, બનાસકાંઠામાં 03,ગાંધીનગર જિલ્લામાં 03,ગીર સોમનાથમાં 03,કચ્છમાં 03,રાજકોટ જિલ્લામાં 03,વડોદરામાં 03,ભાવનગરમાં 02,ખેડામાં 02,નવસારીમાં 02,રાજકોટમાં 02,તાપીમાં 02,વલસાડમાં 02,દાહોદમાં 01,જામનગરમાં 01,મોરબીમાં 01,પાટણમાં 01 અને પોરબંદરમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદ 01 અને ગીર સોમનાથમાં 01 વ્યક્તિનું મૃત્યુ થયું છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ચોમાસામાં વધારે સાવધાન રહેજો

ગુજરાતમાં દરેક જીલ્લામાં ચોમાસાનો માહોલ યથાવત છે. ત્યારે રોગચારાનો ખતરો પણ તોળાય રહ્યો છે. ઋતુગત બીમારીઓ, સ્વાઈ ફલૂ, ગાયોમાં લમ્પી વાયરય, મંકી પોક્સ મહામારી વચ્ચે લોકોએ વધારે સાવધાન રહેવાની જરુર છે. અને આ બધી બીમારીઓથી બચવા માટે વધારે સાવધાન રહેવાની જરુર છે.

Published On - 8:07 pm, Thu, 1 September 22

Next Article