વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બાંગા ગુજરાતમાં આયોજિત G-20 બેઠકોમાં ભાગ લેવા આવ્યા છે. તેમણે ગુજરાતના વિકાસ મોડલ માટે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.
Ad
World Bank President Meeting With Gujarat CM
Follow us on
Gandhinagar: વર્લ્ડ બેંકના (World Bank) પ્રેસિડેન્ટ અજય બાંગાનીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી. વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બાંગા ગુજરાતમાં આયોજિત G-20 બેઠકોમાં ભાગ લેવા આવ્યા છે. તેમણે ગુજરાતના વિકાસ મોડલ માટે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ જણાવ્યું હતું કે ગુજરાતના મોટા પ્રોજેક્ટ મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સહાય માટે વિશ્વ બેન્ક તત્પર છે.