Gandhinagar: ભાજપ નેતા પર હુમલો કરનારા બે શખ્સને પોલીસે ઝડપ્યા, બાતમીના આધારે ધરપકડ

|

Aug 15, 2021 | 4:49 PM

ગાંધીનગરના ચિલોડા સર્કલ પાસેથી પોલીસે બાતમીના આધારે બિહારના ધર્મેન્દ્ર યાદવ અને મોરબીના રાજુ યાદવની ધરપકડ કરી. આ આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ, 4 મેગેઝીન અને 9 જીવતા કારતૂસ જપ્ત  કરવામાં આવ્યા છે.

ભાજપ નેતા બી. જે. ગોસ્વામી પર હુમલો કરનારા બે શખ્સ ઝડપાયા છે. ગાંધીનગરના ચિલોડા સર્કલ પાસેથી પોલીસે બાતમીના આધારે બિહારના ધર્મેન્દ્ર યાદવ અને મોરબીના રાજુ યાદવની ધરપકડ કરી. આ આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ, 4 મેગેઝીન અને 9 જીવતા કારતૂસ જપ્ત  કરવામાં આવ્યા છે. જ્યારે આરોપી રાજુ યાદવ પર રાજકોટમાં 2015થી 2019 દરમિયાન 11 ગુના નોંધાયા છે. આ બંને શખ્સોને હથિયારોના વિવિધ ગુનામાં ATS ની ટીમ શોધતી હતી.

આ પણ વાંચો :  Surat: પોલીસે ગુગલ દ્વારા એડ્રેસ શોધી ગુનાનો ભેદ ઉકેલ્યો, કર્ણાટકમાં 17 લાખની ચોરીના આરોપીની આવી રીતે કરી ધરપકડ

આ પણ વાંચો :  PM Kisan Yojana: તમારા ખાતામાં 2 હજાર નથી આવ્યા ? આ કામ કરવાથી બેંકખાતામાં આવી જશે રૂપિયા

 

Published On - 4:48 pm, Sun, 15 August 21

Next Video