Auction Today : ગાંધીનગરના લવાડ ગામમાં ઔદ્યોગિક જમીન ઇ-હરાજી, જાણો Video માં સંપૂર્ણ વિગત

ગુજરાતના (Gujarat) ગાંધીનગરમાં એક્સિસ બેંક ( Axis bank) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની (E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં લવાડ ગામમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ઔદ્યોગિક જમીનની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 4957 ચોરસ મીટર છે.

Auction Today : ગાંધીનગરના લવાડ ગામમાં ઔદ્યોગિક જમીન ઇ-હરાજી, જાણો Video માં સંપૂર્ણ વિગત
| Edited By: | Updated on: Sep 09, 2023 | 3:47 PM

Gandhinagar : ગુજરાતના (Gujarat) ગાંધીનગરમાં એક્સિસ બેંક ( Axis bank) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની (E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં લવાડ ગામમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ઔદ્યોગિક જમીનની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 4957 ચોરસ મીટર છે.

આ પણ વાંચો-Auction Today: અમદાવાદના વસ્ત્રાલમાં વિશાળ પ્લોટની ઇ- હરાજી, જાણો શું છે સંપૂર્ણ વિગત

તેની રિઝર્વ કિંમત 1,81,00,000 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ 18,10,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 14 સપ્ટેમ્બર 2023, ગુરુવારે બપોરે 12 કલાક સુધીની છે. જેની બીડ વૃદ્ધિ રકમ 50,000 રુપિયા નક્કી કરવામાં આવી છે. આ પ્લોટની ઇ-હરાજીની તારીખ 15 સપ્ટેમ્બર 2023 બપોરે 3 વાગ્યાથી બપોરે 4 કલાક સુધીની રાખવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:04 pm, Sat, 9 September 23