VIDEO: બિન અનામત વર્ગના આંદોલનનો બનશ ઉગ્ર!, ‘રાજ્યના તમામ ધારાસભ્યોને 4 વાગ્યા સુધીમાં 4 વાગ્યા સુધી પોતાનો પક્ષ રજુ કરવાનું અલ્ટિમેટમ’

|

Feb 13, 2020 | 6:16 AM

રાજ્યમાં બિન અનામત આંદોલન હવે ઉગ્ર બને તેવા એંધાણ સર્જાયા છે. બિન અનામત આંદોલનમાં દિનેશ બાંભણિયાએ રાજ્યના તમામ ધારાસભ્યોને અલ્ટિમેટમ આપ્યું છે. અને સાંજે 4 વાગ્યા સુધી પોતાનો પક્ષ સ્પષ્ટ કરવાની માગ કરી છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખોને પણ અલ્ટિમેટમ આપીને તેમને પોતાનો પક્ષ રજૂ કરવા આહવાહન કર્યુ છે. આ પણ […]

VIDEO: બિન અનામત વર્ગના આંદોલનનો બનશ ઉગ્ર!, રાજ્યના તમામ ધારાસભ્યોને 4 વાગ્યા સુધીમાં 4 વાગ્યા સુધી પોતાનો પક્ષ રજુ કરવાનું અલ્ટિમેટમ

Follow us on

રાજ્યમાં બિન અનામત આંદોલન હવે ઉગ્ર બને તેવા એંધાણ સર્જાયા છે. બિન અનામત આંદોલનમાં દિનેશ બાંભણિયાએ રાજ્યના તમામ ધારાસભ્યોને અલ્ટિમેટમ આપ્યું છે. અને સાંજે 4 વાગ્યા સુધી પોતાનો પક્ષ સ્પષ્ટ કરવાની માગ કરી છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખોને પણ અલ્ટિમેટમ આપીને તેમને પોતાનો પક્ષ રજૂ કરવા આહવાહન કર્યુ છે.

આ પણ વાંચો: VIDEO: LRDની ભરતીમાં મહિલા અનામતનો મુદ્દો, આજે સરકાર નવો પરિપત્ર કરશે જાહેર

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જો 4 વાગ્યા સુધી ધારાસભ્યો અને નેતાઓ પોતાનો પક્ષ સ્પષ્ટ નહીં કરે તો તમામનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો રાજ્ય સરકારને પણ બાંધી મુઠીમાં સંકેતો આપવામાં આવ્યો છે કે, જો સરકાર રાજ્યમાં વર્ગ વિગ્રહ પેદા ન કરવા માગતી હોય તો, પરિપત્રના ઠરાવમાં સુધારો કરતા પહેલા બિન અનામત વર્ગના સભ્યો સાથે ચર્ચા કરે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો આતરફ બિન અનામત વર્ગના આંદોલનકારીઓએ વિધાનસભા કૂચનું આહવાન કરતાં. સચિવાલયના બે દરવાજા પર પ્રવેશબંધી કરી દેવાઈ છે. ગેટ નંબર 6 અને 7 પર પ્રવેશબંધી કરાઈ છે. ગેટ પાસેજ બેરિકેટ લગાવી દેવાયા છે..જેને પગલે કર્મચારીઓને પણ અન્ય ગેટથી પ્રવેશવાની ફરજ પડી રહી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article