જાન્યુઆરી માસમાં રાજ્ય સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી શકે, CAAના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરાશે

|

Dec 31, 2019 | 5:46 AM

ગુજરાત સરકાર જાન્યુઆરી માસમાં વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવે તેવી શક્યતાઓ છે. તારીખ 8,9,10 કે 13 જાન્યુઆરીએ વિધાનસભાનું વિશેષ સત્ર સરકાર બોલાવે તેવી શક્યતાઓ છે. તેમાં નાગરિકતા સુધારા કાયદો એટલે કે CAAના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરાશે. આ પ્રસ્તાવ વિધાનસભામાંથી પસાર થતાં જ ગુજરાત સરકાર તેને કેન્દ્ર સરકારને મોકલી આપશે.   Web Stories View more અક્ષય તૃતીયા […]

જાન્યુઆરી માસમાં રાજ્ય સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી શકે, CAAના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરાશે

Follow us on

ગુજરાત સરકાર જાન્યુઆરી માસમાં વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવે તેવી શક્યતાઓ છે. તારીખ 8,9,10 કે 13 જાન્યુઆરીએ વિધાનસભાનું વિશેષ સત્ર સરકાર બોલાવે તેવી શક્યતાઓ છે. તેમાં નાગરિકતા સુધારા કાયદો એટલે કે CAAના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરાશે. આ પ્રસ્તાવ વિધાનસભામાંથી પસાર થતાં જ ગુજરાત સરકાર તેને કેન્દ્ર સરકારને મોકલી આપશે.

 

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પ્રસ્તાવ પસાર કરાવવા માટે વિધાનસભાનું સત્ર બોલાવવું જરૂરી હોવાથી તાત્કાલિક આ અંગે મુખ્યમંત્રીના આદેશ અનુસાર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સત્ર બોલાવવા માટેની દરખાસ્ત કેબિનેટ બેઠકમાં રજૂ કરાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પ્રસ્તાવનો ડ્રાફ્ટ તૈયાર કરવા સરકારે તેના સંબંધિત વિભાગને સૂચનાઓ આપી દીધી છે. જો કે એક દિવસનું આ ટૂંકૂ સત્ર હંગામેદાર રહે તેવી પણ શક્યતા છે. કારણ કે કોંગ્રેસ આ કાયદાનો પહેલેથી જ વિરોધ કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: VIDEO: પ્રવાસમાં જતાં વિદ્યાર્થીઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 10થી વધુને ઈજા

Published On - 5:45 am, Tue, 31 December 19

Next Article