સુરતમાં ઝડપાયું સસ્તા અનાજનું કૌભાંડ! સ્થાનિકોએ રેડ કરી ઘઉં ભરેલો ટેમ્પો ઝડપ્યો

|

Jan 28, 2020 | 10:20 AM

સુરતના મહુવા તાલુકામાંથી ઝડપાયું છે સસ્તા અનાજનું કૌભાંડ. મહુવા તાલુકામાં સસ્તા અનાજની દુકાનનું અનાજ બરોબાર વેચી મારવાનું કૌભાંડ સ્થાનિકોએ જ ઝડપી પાડ્યું છે. મહુવાના વાસ્કુઈ ગામે સરકારી અનાજ ભરી વેચવા જઇ રહેલા ટેમ્પોમાં સ્થાનિકોએ રેડ કરી કૌભાંડ ઝડપી પાડ્યું છે. સસ્તા અનાજની દુકાનનો ઘઉં ભરેલો ટેમ્પો ઝડપાયો છે, જેમાં સ્થાનિકોએ તપાસ કરતાં સરકારી અનાજની ગુણ […]

સુરતમાં ઝડપાયું સસ્તા અનાજનું કૌભાંડ! સ્થાનિકોએ રેડ કરી ઘઉં ભરેલો ટેમ્પો ઝડપ્યો

Follow us on

સુરતના મહુવા તાલુકામાંથી ઝડપાયું છે સસ્તા અનાજનું કૌભાંડ. મહુવા તાલુકામાં સસ્તા અનાજની દુકાનનું અનાજ બરોબાર વેચી મારવાનું કૌભાંડ સ્થાનિકોએ જ ઝડપી પાડ્યું છે. મહુવાના વાસ્કુઈ ગામે સરકારી અનાજ ભરી વેચવા જઇ રહેલા ટેમ્પોમાં સ્થાનિકોએ રેડ કરી કૌભાંડ ઝડપી પાડ્યું છે. સસ્તા અનાજની દુકાનનો ઘઉં ભરેલો ટેમ્પો ઝડપાયો છે, જેમાં સ્થાનિકોએ તપાસ કરતાં સરકારી અનાજની ગુણ બદલી બાદમાં અનાજનો બારોબાર વેપાર થતો હોવાનું સામે આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પિશાચી પિતાએ પિતા-પુત્રીના સંબંધને લગાડ્યો કલંક! સગી દીકરીને પીંખતો રહ્યો બાપ!

Next Article