AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફી નહિં તો ઓનલાઈન શિક્ષણ પણ નહીં,વેસુની એલપી સવાણી સ્કૂલ સંચાલકોની મનમાની યથાવત, વાલીઓ પહોચ્યા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી

વેસુની એલપી સવાણી સ્કૂલ દ્વારા ઓનલાઇન શિક્ષણ અચાનક બંધ કરી દેવામાં આવતા વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પર પહોંચ્યા હતા. નવેમ્બર સુધી ફી ભરવા કોઈ દબાણ નહીં કરવા સરકારનો આદેશ હોવા છતાં સુરતમાં શાળા સંચાલકોની મનમાની યથાવત રહેવા પામી છે. પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા સ્કૂલ ફી માફી અંગે હાઇકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે. હાઇકોર્ટનો ઓર્ડર હોવા છતાં […]

ફી નહિં તો ઓનલાઈન શિક્ષણ પણ નહીં,વેસુની એલપી સવાણી સ્કૂલ સંચાલકોની મનમાની યથાવત, વાલીઓ પહોચ્યા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી
https://tv9gujarati.in/fee-nahi-to-on-l…hikari-ni-office/
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:37 PM
Share

વેસુની એલપી સવાણી સ્કૂલ દ્વારા ઓનલાઇન શિક્ષણ અચાનક બંધ કરી દેવામાં આવતા વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પર પહોંચ્યા હતા. નવેમ્બર સુધી ફી ભરવા કોઈ દબાણ નહીં કરવા સરકારનો આદેશ હોવા છતાં સુરતમાં શાળા સંચાલકોની મનમાની યથાવત રહેવા પામી છે.

પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા સ્કૂલ ફી માફી અંગે હાઇકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે. હાઇકોર્ટનો ઓર્ડર હોવા છતાં વાલીઓ પાસે પુરી ફીની માંગણી કરવામાં આવી રહી છે અને ફી નહીં ભરે તો બાળકને સ્કૂલમાંથી એલસી આપી દેવા આપવામાં આવી રહી છે.

વાલીઓએ ફી ભરવા અસમર્થતા બતાવતા શાળા દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે અકળાયેલા વાલીઓએ આજે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પર ધરણા કરી રજુઆત કરી હતી.વાલીઓની રજુઆત હતી કે કોરોનાના કારણે ઘણા વાલીઓના નોકરી ધંધા પર અસર પડી છે એવામાં શાળા સંચાલકોની ફી બાબતે ઉઘરાણીથી અને ઓનલાઈન શિક્ષણ બંધ કરવાથી બાળકોના શિક્ષણ પર પણ અસર પડી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">